enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરાભિસરણ પથ હોય છે ?
- A વ્હેલ
- B શાર્ક
- C દેડકો
- D ગરોળી
Answer & Solution
Correct Answer
(A) વ્હેલ
Step-by-step Solution
Detailed explanation
(a) : Whale is a mammal and in mammals, two separate circulatory pathways are found — systemic circulation and pulmonary circulation. Oxygenated and deoxygenated bloods received by the left and right atria respectively pass on to the left and right ventricles. Thus, oxygenated and deoxygenated bloods are not mixed. This is referred to as double circulation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યા થાયરોઈડ અંતઃસ્રાવના નિયંત્રણમાં નથી? \(A\).પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવું. \(B\). તલીય ચયાપચયિક દરનું નિયમન \(C\). ઊંધવા અને જાગવાના ચક્રનો સામાન્ય લય \(D\). રોગપ્રતિકારક તંત્રનો વિકાસ \(E\). \(R.B.Cs\)ના નિર્માણની ક્રિયાને ટેકો આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
- નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?NEET 2014 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પોન્સ \(I.\) ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે, સમતોલન અને અંગવિન્યાસ માટે જવાબદાર. \(B.\) હાયપોથેલેમસ \(II.\) શ્વસન અને જઠરીય સાવોનું નિયંત્રણ \(C.\) મજ્જા \(III.\) મગજના જુદા જુદા ભાગોને જાડે છે. \(D.\) અનુમસ્તિષ્ક \(IV.\) ચેતાસ્ત્રાવી કોષો NEET 2024 Medium - લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - દેડકાની શરીરરચના વિશેના સાચાં વિધાનો પસંદ કરો :
A. યકૃત-નિવાહિકા તંત્ર એ યકૃત અને આંતરડા વચ્ચેનું વિશિષ્ટ શિરામય જોડાણ છે.
B. મગજમાંથી 12 જોડ કપાલ ચેતાઓ ઉદ્ભવે છે.
C. માદા દેડકાંમાં મૂત્રવાહિનીઓ અને અંડવાહિનીઓ અવસારણીમાં અલગથી ખુલે છે.
D. પશ્વ મગજ અનુમસ્તિષ્ક, લંબમજ્જા અને દ્રષ્ટિ પિંડોનું બનેલું છે.
E. શિરાકોટર હૃદયના જમણા કર્ણક સાથે જોડાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- નીચે આપેલામાંથી \(\mathrm{PCl}_{5}\) ને સંબંધિત ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Hard
- કોઈ એક પ્રયોગમાં \(A, B, C\) અને \(D\) ભૌતિક રાશિઓના માપનમાં ઉદભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4\%\) છે. તો \(X\) ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ .......... હશે. જ્યાં \(X = \frac{{{A^2}{B^{\frac{1}{2}}}}}{{{C^{\frac{1}{3}}}{D^3}}}\)NEET 2019 Medium
- કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.NEET 2013 Easy
- ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.NEET 2021 Hard
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- નીચેનામાંથી કઈ કોષીય અંગિકા કાર્બોહાઇડ્રેટ્સમાંથી ઊર્જા મેળવીને \(ATP\) બનાવવા માટે જવાબદાર છે?NEET 2017 Medium