NEET · Biology · STD 11 - 8. Cell the unit of life
નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
- A ફક્ત A, D અને E
- B ફક્ત B અને D
- C ફક્ત A, C અને E
- D ફક્ત A અને D
Answer & Solution
Correct Answer
(C) ફક્ત A, C અને E
Step-by-step Solution
Detailed explanation
અંતઃપટલમય તંત્રમાં અંતઃકોષરસજાળ (ER), ગોલ્ગીકાય, લાયસોઝોમ્સ અને રસધાનીઓનો સમાવેશ થાય છે.
કણાભસૂત્રો, હરિતકણો અને પેરૉક્સિઝોમ્સના કાર્યો ઉપરોક્ત ઘટકો સાથે સંકલિત ન હોવાથી, તેમને અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે ગણવામાં આવતા નથી.
કણાભસૂત્રો, હરિતકણો અને પેરૉક્સિઝોમ્સના કાર્યો ઉપરોક્ત ઘટકો સાથે સંકલિત ન હોવાથી, તેમને અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે ગણવામાં આવતા નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
- સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
- જનીન ક્લોનિંગ માટે નીચેનામાંથી કયું/કયા ઉત્સેચક(ઓ) આવશ્યક નથી?
A. પ્રતિબંધક ઉત્સેચકો
B. DNA લાઈગેઝ
C. DNA મ્યુટેઝ
D. DNA રિકોમ્બિનેઝ
E. DNA પોલિમરેઝ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
- નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?NEET 2014 Medium
More PYQs from NEET
- બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ \(n_1 \) અને \( n_2 \) છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.NEET 2017 Easy
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ \(0.02\) છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ \(1.2\; atm\) છે; શુષ્ક હવાનું આંશિક દબાણ ..... \(atm\) છેNEET 2019 Medium
- જે વિધાન સાચું નથી તે ઓળખો.NEET 2025 Easy
- નીચેનામાંથી ક્યાં કિસ્સામાં એન્ટ્રોપી ઋણ થશે?NEET 2019 Easy
- એક કોમન એમિટર એમ્પ્લિફાયર પરિપથ નીચે આકૃતિમાં દર્શાવેલ છે. પરિપથમાં વપરાયેલ ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \({\beta_{dc}} = 100\) છે. બીજા પ્રાચલો આકૃતિમાં દર્શાવેલ છે.
NEET 2017 Hard