NEET · Biology · STD 11 - 9. Biomolecules
નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?
- A પોલીપેટાઇડમાં એમિનો એસિડ
- B ન્યુક્લિઓટાઇડમાં ન્યુક્લિક ઍસિડ
- C ડાયગ્લિસરાઇડમાં ફેટી એસિડ
- D પોલીસેકેરાઈડમાં મોનોસેકેરાઈડ
Answer & Solution
Correct Answer
(B) ન્યુક્લિઓટાઇડમાં ન્યુક્લિક ઍસિડ
Step-by-step Solution
Detailed explanation
(b)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - નીચેનામાંથી કયું પરિબબ હાર્ડી-વિનબર્ગ સંતુલનને અસર કરતું નથી?NEET 2024 Hard
- પેરીપ્લેનેટા અમેરિકાના (વંદા) માં નીચેનામાંથી કઈ લાક્ષણિકતા હાજર નથી?NEET 2016 Medium
- કણાભસૂત્ર અને હરિતકણ છે
\((A)\) અર્ધ સ્વાયત્ત અંગિકાઓ
\((B)\) પૂર્વ અસ્તિત્વ ધરાવતી અંગિકાઓના વિભાજન દ્વારા બને છે અને તેમાં \(DNA\) હોય છે પરંતુ પ્રોટીન સંશ્લેષણ માટેની કાર્યપ્રણાલીનો અભાવ હોય છે.
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?NEET 2016 Medium - લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- કિરણ પુષ્પકો ધરાવે છેNEET 2020 Easy
More PYQs from NEET
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ \(I\) પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર \(B\) પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
NEET 2017 Medium - પૂરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયા માટેની સમાન સક્રિયકરણ ઊર્જા ધરાવતી પ્રક્રિયા માટે ....NEET 2013 Medium
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium