enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?
- A પરસ્પરતા
- B પરસ્પરતા
- C સ્પર્ધા
- D ભક્ષણ
Answer & Solution
Correct Answer
(C) સ્પર્ધા
Step-by-step Solution
Detailed explanation
(c) : Competition is the rivalry between two or more organisms for obtaining the same resources such as food, light, water, space, shelter, mate etc. Competitors adversely affect each other.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - બેક્ટેરિયા માટે કેપ્સ્યુલ શા માટે ફાયદાકારક છે?NEET 2013 Medium
- લીસ્ટ\(- I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : \((a) \quad(b)\quad (c)\quad (d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) જીવરસ સંયોજન \((i)\) પૂર્ણક્ષમતા \((b)\) વનસ્પતિ પેશી સંવર્ધન \((ii)\) પોમેટો \((c)\) વર્ધનશીલ પેશી સંવર્ધન \((iii)\) સોમાક્લોન્સ \((d)\) સૂક્ષ્મપ્રવર્ધન \((iv)\) વિષાણુ રહિત વનસ્પતિઓ NEET 2021 Medium - અર્ધસૂત્રણ - I દરમિયાન, કઈ અવસ્થામાં યુગ્મન થાય છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - એકાંતરજનન (મેટાજિનેસિસ) નો સંદર્ભ છે:NEET 2015 Medium
More PYQs from NEET
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2022 Easy
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\). રાઇઝોપસ \(I\). મશરૂમ \(B\). યુસ્ટીલાગો \(II\). સ્મટ ફૂગ \(C\). પક્સિનિયા \(III\). બ્રેડ મોલ્ડ \(D\). એગેરિકસ \(IV\). રસ્ટ ફૂગ NEET 2024 Medium - પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.NEET 2020 Easy
- ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard