NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?
- A એન્ઝાઈમ લિંકુ ઈમ્યુનો-સોરબંટ એસે \((ELISA)\) પદ્ધતિ
- B સિરમ અને મૂત્ર નું પૃથક્કરણ
- C રીકોમ્બીનેન્ટ \(DNA\) ટેક્નોલોજી
- D પોલીમરેઝ ચેઈન રીએક્શન પદ્ધતિ (\(PCR\) પદ્ધતિ)
Answer & Solution
Correct Answer
(B) સિરમ અને મૂત્ર નું પૃથક્કરણ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - યાદી \(-I\) અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a) -(b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) એલેનનો નિયમ \((i)\) કાંગારુ રેટ \((b)\) દેહધાર્મિક અનુકૂલન \((ii)\) ૨ણની ગરોળી \((c)\) વર્તણુંકના અનુકૂલન \((iii)\) ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય \((d)\) જૈવરાસાયણિક અનુકૂલન \((iv)\) ધ્રુવિય સીલ NEET 2021 Medium - રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.NEET 2020 Easy
- વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?NEET 2024 Medium
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેની જોડીઓમાંથી સાચી જોડી પસંદ કરો.NEET 2015 Medium
- કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તેNEET 2018 Medium
- કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના પર આધાર રાખે છે ?NEET 2020 Easy
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદાને સ્લિટ્સના સમતલથી દૂર ખસેડવામાં આવે, તો ........NEET 2022 Easy
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard