enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?
- A આંતર ગર્ભાશય - શુક્રકોષના ભક્ષકકોષોમાં વધારો ઉિપાય કરે છે. શુક્રકોષોની ચલિતતા અને શુક્રકોષોની ફલન ક્ષમતા ઘટાડે છે.
- B પુરુષ નસબંધી - શુક્રકોષજનન અટકાવે.
- C અંતઃસ્ત્રાવી ગર્ભ - શુક્રકોષોનો પ્રવેશ અટકાવે અથવા અવરોધક ધીમો પાડે, અંડકોષપાત અને ફલનક્રિયા અટકાવે.
- D અવરોધક પદ્ધતિ - ફલનક્રિયા અટકાવે.
Answer & Solution
Correct Answer
(B) પુરુષ નસબંધી - શુક્રકોષજનન અટકાવે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Vasectomy is a sterilisation technique for the males in which a small part of the vas deferens is removed or tied up through a small cut on the scrotum to prevent passage of sperms. Spermatogenesis is the series of cell division in the testis that results in the production of spermatozoa or sperms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium
- પક્ષ્મધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2018 Medium
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
More PYQs from NEET
- એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.NEET 2016 Medium
- હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છેNEET 2019 Easy
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
- ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
- \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium