enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 12. ecosystem
નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?
- A નિક્ષાલન (લીચિંગ) - પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક - તત્ત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે.
- B મૃદુર્વરીકરણ (હ્યુમીફિકેશન) - જેના દ્વારા ઘેરા રંગનો પદાર્થ બને છે. જેમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા ઘણી ઝડપથી થાય છે.
- C વિભાગીકરણ (વિખંડન) -અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.
- D અપચયન - કોહવાટની છેલ્લી અવસ્થા જે સંપૂર્ણપણે અજારિક પરિસ્થિતિમાં થાય છે,
Answer & Solution
Correct Answer
(C) વિભાગીકરણ (વિખંડન) -અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે.
Step-by-step Solution
Detailed explanation
(c) :Decomposition is the process in which decomposers break down complex organic matter into inorganic substances like carbon dioxide, water and nutrients. The important steps in the process of decomposition are fragmentation, leaching, catabolism, humification and mineralisation. Detritivores (\(e.g.\), earthworm) break down detritus into smaller particles. This process is called fragmentation. By the process of leaching, water soluble inorganic nutrients go down into the soil horizon and get precipitated as unavailable salts. Bacterial and fungal enzymes degrade detritus into simpler inorganic substances. This process is called as catabolism. Humification and mineralisation occur during decomposition in the soil. Humification leads to accumulation of a dark coloured amorphous substance called humus that is highly resistant to microbial action and undergoes decomposition at an extremely slow rate. The humus is further degraded by some microbes and release of inorganic nutrients occur by the process known as mineralisation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવુંNEET 2015 Medium - આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન એસ્કોમાયસેટ્સ એગારિકસ પરોપજીવી ફૂગ બેસિડિયોમાયસેટ્સ ફાયટોફ્થોરા પડદાવિહીન કવકસૂત્ર બેસિડિયોમાયસેટ્સ અલ્ટરનેરિયા લિંગી પ્રજનન ગેરહાજર ડ્યુટેરોમાયસેટ્સ NEET 2015 Medium
More PYQs from NEET
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard - પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવાં માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?NEET 2016 Medium
- નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - ક્યુ એક વિધાન ખોટુ છે ?NEET 2017 Hard
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ \((v)\) અને સમય \((t)\)ના વિધેય તરીકે દર્શાવે તે\(........\)છે.
NEET 2022 Easy