ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?

  1. A મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થળે જઠરીય-અધાંત્રોનું વલય આવેલું હોય છે.
  2. B મુખના અંગો દ્વારા ઘેરાયેલી ગુહામાં અધોજીહ્વા આવેલી હોય છે.
  3. C માદામાં \(7\) થી \(9\) મું અધોકવચ ભેગા મળી જનન કોથળીની રચના કરે છે.
  4. D નર અને માદા બંનેમાં \(10\) મો ઉદરીયખંડ એક જોડ પુચ્છશૂળ ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થળે જઠરીય-અધાંત્રોનું વલય આવેલું હોય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app