ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સંધિપાદ સમુદાય માં જોવા મળતી નથી?

  1. A અભિચરણપાદ
  2. B સંધિમય ઉપાંગો
  3. C કાઈટિનયુક્ત બાહ્યકંકાલ
  4. D ખંડીયકરણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) અભિચરણપાદ

Step-by-step Solution

Detailed explanation

(a) : અભિચરણપાદ એ ચપટા, માંસલ, ઊભા પટલ જેવા શરીર દીવાલના પ્રવર્ધો છે જે નૂપુરક સમુદાયના પ્રાણીઓમાં પ્રકાંડ ખંડોની પાર્શ્વ બાજુઓ પર જોવા મળે છે. આ પોલા બંધારણ છે જે દેહગુહાને ઘેરે છે અને પ્રકાંડ ખંડોની દેહગુહા સાથે સતત હોય છે. આ પ્રચલન અને શ્વસન એમ દ્વિહેતુક કાર્ય કરે છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app