NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?
- A ક્લોરેલા અને સ્પાઇરુલિના
- B લેમિનેરિયા અને સરગાસમ
- C જેલિડિયમ અને ગ્રેસીલારિય
- D એનાબેના અને વોલ્વોક્સ
Answer & Solution
Correct Answer
(A) ક્લોરેલા અને સ્પાઇરુલિના
Step-by-step Solution
Detailed explanation
ક્લોરેલા અને સ્પાઇરુલિના
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?NEET 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - પૉલિમરેઝ ચેઇન રિએક્શન (PCR) DNA નું પ્રવર્ધન આ સમીકરણ અનુસાર કરે છે.NEET 2025 Easy
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium - પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યીકરણ થયું ત્યારથી આજ સુધીમાં પાંચ વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. છટ્ઠીવારનુ વિલોપન જે પ્રગતિ પર છે, તે પહેલાના ઘટનાક્રમો (એપિસોડ) થી કેવો પ્રકારે અલગ હશે ?NEET 2026 Medium
More PYQs from NEET
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર \(......\) હશે.NEET 2022 Medium
- અર્ધસૂત્રણ સંબંધિત નીચેનાને જોડો:
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:(a) - (b) - c) - (d)(a) ઝાયગોટીન (i) અંતિમકરણ (b) પેકીટીન (ii) કાયઝમેટા (c) ડીપ્લોટીન (iii) વ્યતિકરણ (d) ડાયાકાઇનેસિસ (iv) સાયનેપ્સિસ NEET 2020 Easy - એક સાદા લોલકના ગોળાની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો 0.02 જૂલ છે. સંતુલન સ્થિતિમાં સાદા લોલકના ગોળાની ઝડપ આશરે :
(લોલકના ગોળાનું દળ =20 g લો)NEET 2026 Medium - કેલ્વિન પરિપથ દ્વારા ગ્લુકોઝનો એક અણુ બનાવવા માટે કેટલા ATP અને NADPH અણુઓ જરૂરી છે?NEET 2026 Easy
- પીગાળેલ \(CaCl _{2}\) (પરમાણ્વીય દળ \(,\) \(\left. Ca =40\, g\, mol ^{-1}\right)\) માંથી \(20\, g\) કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડે \((F)\)ની સંખ્યા જરૂરી છે?NEET 2020 Easy