ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation

નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો \((XXY)\)  હોય છે ? 

  1. A થેલેસેમિયા
  2. B કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
  3. C ફિનાઇલ કીટોન્યુરિયા
  4. D ટર્નસ સિન્ડ્રોમ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app