enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
નીચેનામાંથી કઈ જન્મદર નિયંત્રણ માટેની કાયદેસરની પદ્ધતિ
- A દિવસનો ગાળો રાખીને સમાગમ કરવો.
- B સ્કૂલન પહેલાં શિશ્નને યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવું.
- C યોગ્ય દવા લઈને ગર્ભપાત કરવો.
- D ઋતુચક્રના \(10-17\) દિવસ સુધી સમાગમથી દૂર રહેવું.
Answer & Solution
Correct Answer
(C) યોગ્ય દવા લઈને ગર્ભપાત કરવો.
Step-by-step Solution
Detailed explanation
(c) : Intentional or voluntary termination of pregnancy by taking an appropriate medicine before full term is called medical termination of pregnancy \((MTP)\) or induced abortion. Nearly \(45\) to \(50\) million \(MTPs\) are performed in a year all over the world which account to \(1/5^{th}\) of the total number of conceived pregnancies in a year. \(MTP\) has a significant role in decreasing the population though it is not meant for that purpose. Government of India legalized \(MTP\) in \(1971\) with some strict conditions to avoid its misuse. Such restrictions are all the more important to check indiscriminate and illegal female foeticides.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અંતરાલ જોડાણ (ગેપ જંકશન) નું કાર્ય છે:NEET 2015 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.NEET 2015 Medium
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - \(16\) ગર્ભકોષો કરતાં વધારે કોષો ધરાવતો ગર્ભ જે પ્રયોગશાળામાં ફલન દ્વારા ઉત્પન્ન થયેલ છે તેને શેમાં ટ્રાન્સફર કરવામાં આવેNEET 2016 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
More PYQs from NEET
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- \(10 \;cm\) ત્રિજયા, \(500\) આંટા અને \(2\;\Omega\) અવરોધ ધરાવતી એક કોઇલને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ધટકને લંબ રહે તેમ મૂકેલ છે. તેને તેના ઊર્ધ્વ વ્યાસ ફરતે \(0.25 \;s \) માં \(180^o\) ફેરવવામાં આવે છે.આ કોઇલમાં પ્રેરિત થતું \(emf \) કેટલું હશે? \((H_E=3.0 \times 10^{-5}\;T )\)NEET 2017 Medium
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard