NEET · Biology · STD 11 - 2. Biology classification
નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
| મ્યુકર | સંયુગ્મન દ્વારા પ્રજનન | એસ્કોમાયસેટ્સ |
| એગારિકસ | પરોપજીવી ફૂગ | બેસિડિયોમાયસેટ્સ |
| ફાયટોફ્થોરા | પડદાવિહીન કવકસૂત્ર | બેસિડિયોમાયસેટ્સ |
| અલ્ટરનેરિયા | લિંગી પ્રજનન ગેરહાજર | ડ્યુટેરોમાયસેટ્સ |
- A મ્યુકર - સંયુગ્મન દ્વારા પ્રજનન - એસ્કોમાયસેટ્સ
- B એગારિકસ - પરોપજીવી ફૂગ - બેસિડિયોમાયસેટ્સ
- C ફાયટોફ્થોરા - પડદાવિહીન કવકસૂત્ર - બેસિડિયોમાયસેટ્સ
- D અલ્ટરનેરિયા - લિંગી પ્રજનન ગેરહાજર - ડ્યુટેરોમાયસેટ્સ
Answer & Solution
Correct Answer
(D) અલ્ટરનેરિયા - લિંગી પ્રજનન ગેરહાજર - ડ્યુટેરોમાયસેટ્સ
Step-by-step Solution
Detailed explanation
(d) : અલ્ટરનેરિયા એ ડ્યુટેરોમાયસેટ્સનો સભ્ય છે જેમને અપૂર્ણ ફુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની સંપૂર્ણ અવસ્થાઓ (લિંગી પ્રજનન કરતી અવસ્થાઓ) કાં તો ગેરહાજર હોય છે અથવા જાણીતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I (ડ્રગ) સૂચિ II (અસર) A. નિકોટિન I. ઉત્સાહની અનુભૂતિ અને ઊર્જામાં વધારાનું કારણ બને B. મોર્ફિન II. એડ્રીનલ ગ્રંથીને ઉત્તેજીત કરી રુધિર પ્રવાહમાં કેટેકોલેમાઈન્સ મુકત કરવો C. હેરોઇન III. અસરકારક શાંતિદાયક અને દર્દશામક D. કોકેઇન IV. તણાવ શામક; શારીરીક કાર્યો ને ધીમા કરે NEET 2026 Medium - નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - કયા પ્રાણીઓમાં એકકીય_ કોષો સમસુત્રીભાજન દ્વારા વિભાજીત થઈનેન્જનનકોષો ઉત્પન્ન કરે છે ?NEET 2026 Medium
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium
More PYQs from NEET
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- \(10\,A\) ના પ્રવાહ વડે \(109\) મિનિટ માટે કોબાલ્ટ \((II)\) ક્લોરાઈડના દ્રાવણનુ વિધુતવિભાજન કરવામાં આવે તો કેટલા ગ્રામ કોબાલ્ટ નિક્ષેપિત થશે ? \((1\) ફેરાડે \(= 96500\, C,\) પરમાણ્વીય દળ of \(Co = 59)\)NEET 2013 Medium
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy