NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)
- A \(5'AUGUAAAGUUUAUAGGUAAGU3'\)
- B \(5'AUGUACCGUUUAUAGGGAAGU3'\)
- C \(5'ATGTACCGTTTATAGGTAAGT3'\)
- D \(5'AUGUACCGUUUAUAGGUAAGU3'\)
Answer & Solution
Correct Answer
(D) \(5'AUGUACCGUUUAUAGGUAAGU3'\)
Step-by-step Solution
Detailed explanation
Template \(DNA\) is : \(3'TACATGGCAAATATCCATTCA 5'\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
બધા યોગ્ય જોડાણો સાથેનો વિકલ્પ પસંદ કરો.યાદી - I યાદી - II A. ચાર ભયાનક જોડાણ (i) ક્રાયોપ્રિઝર્વેશન B. બહિસ્થાન સંરક્ષણ (ii) પરાઈ જાતિઓનું આક્રમણ C. લેન્ટાના કેમેરા (iii) જૈવવિવિધતાના નુકસાનના કારણો D. ડોડો (iv) લુપ્તતા NEET 2025 Easy - IVF પદ્ધતિ અપનાવવામાં સંભવિત ગેરફાયદા કયા છે?
A. માતાને ઉચ્ચ મૃત્યુદરનું જોખમ
B. મોંઘા સાધનો અને પ્રક્રિયકો
C. દાતા બનવા માટે પતિ/પત્ની અનિવાર્ય છે.
D. અનાથ બાળકોને દત્તક લેવાનું ઓછું પ્રમાણ
E. ભારતમાં ઉપલબ્ધ નથી
F. પ્રારંભિક ભ્રૂણ ટકી ન શકે તેવી શક્યતા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કેNEET 2016 Medium
- નીચે પૈકી ક્યું વનસ્પતિ અને પ્રાણીના લુપ્ત થવા તરફ દોરી જનાર અગત્યના કારણો તરીકે છે?NEET 2019 Easy
More PYQs from NEET
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
- \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- નીચેની પ્રક્રિયામાં કાર્બનના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે\(?\) \(CH_4\, _{( g )}+4 Cl _{2}\,_{( g )} \rightarrow CCl _{4}\,_{( l )}+4 HCl\,_ {( g )}\)NEET 2020 Easy
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium