ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

  1. A સર્વાધિક ઉ૫યોગમાં લેવાતું બાયોરીએક્ટર સ્ટિરિંગ પ્રકારનું છે.
  2. B બાયોરીએક્ટરનો ઉપયોગ નાના પાયે બેક્ટેરિયાના ઉછેર માટે થાય છે.
  3. C બાયોઈીએક્રમાં એક આદોલક તંત્ર, ઓક્સિજન વિતરણ તંત્ર અને ફીણ નિયંત્રણ તંત્ર આવેલ હોય છે.
  4. D જેવભઠ્ઠી ઈચ્છિત નીપજ મેળવવા માટે ઈસ્ટતમ વૃદ્ધિ માટેની પરિસ્થિતિ પૂરી પારે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બાયોરીએક્ટરનો ઉપયોગ નાના પાયે બેક્ટેરિયાના ઉછેર માટે થાય છે.

Step-by-step Solution

Detailed explanation

Correct answer is option (\(2\)) The statement (\(2\)) is incorrect because bioreactors are used for processing of large volumes ( \(100 - 1000\) litres) of culture.
From NEET
Explore more questions on app