NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચેનામાંથી ક્યું ક્લોનીગ માટેના વાહકનું ઈચ્છિત લક્ષણ નથી?
- A માર્કર જનીનની હાજરી
- B ખાસ રિસ્ટ્રીક્શન ઉત્સેચકની હાજરી
- C બે કે વધારે ઓખળ જગ્યાઓની હાજરી
- D સ્વયંજનનની ઉત્પતિની હાજરી
Answer & Solution
Correct Answer
(C) બે કે વધારે ઓખળ જગ્યાઓની હાજરી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)NEET 2024 Medium
- નીચેના સજીવોને તેમની સંબંધિત લાક્ષણિકતાઓ સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સજીવો તેમની સંબંધિત લાક્ષણિકતાઓ (a) પાઈલા (i) જ્યોત કોષો (b) બોમ્બીક્સ (ii) કંકતાકાર તકતીઓ (c) પ્લ્યુરોબ્રેકિયા (iii) કરવત જેવું અંગ (d) પટ્ટીકીડો (iv) માલ્પિધિયન નલિકાઓ NEET 2019 Medium - નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
- ફૉસ્ફોઈનોલ પાયરુવેટ \((PEP)\) એ પ્રાથમિક \(CO_2\) ગ્રાહક \(.......\) માં છે.NEET 2017 Medium
- જૈવવિવિધતાના નુકસાનના "ધ એવિલ ક્વાર્ટર" માં નીચે પૈકી કયું સમાવિષ્ટ થાય છે ?NEET 2026 Medium
More PYQs from NEET
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે \(A\). ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો. \(B\). ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે. \(C\). ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે. \(D\). સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે. \(E\).ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.NEET 2015 Easy
- નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A : \Delta_r G =- nFE _{\text {cell }}\) કોષ સમીકરણમા, \(\Delta_{ r } G\) નું મૂલ્ય \(n\) પર આધાર રાખે છે. કારણ \(R :E_{\text {cell }}\) કોષ એ વિશિષ્ટ ગુણધર્મ \((intensive\,property)\) છે અને \(\Delta_{ r } G\) એ માત્રાત્મક ગુણધર્મ \((extensive\,property)\) છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- \(m\) દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા \(R\)) ની આસપાસ સપાટીથી \(h\) ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ \(g_0\) હોય, તો ઉપગ્રહની કુલઊર્જા \(g_0\) ના પદમાં કઇ હશે?NEET 2016 Hard