NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?
- A Probe
- B BAC
- C YAC
- D pBR322
Answer & Solution
Correct Answer
(A) Probe
Step-by-step Solution
Detailed explanation
Option (1) is correct answer because a single stranded DNA or RNA tagged with a radioactive molecule is called a probe and it helps in the detection of mutated gene. Option (2), (3) and (4) are not correct because YAC, BAC, pBR322 are vectors.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પેશી સંવર્ધન પ્રયોગોમાં, મધ્યપર્ણ કોષોને સંવર્ધન માધ્યમમાં કિણક(કેલસ) બનાવવા મૂકવામાં આવે છે. આ ઘટનાને કહેવાય -NEET 2023 Medium
- યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે (i) ભાજનોત્તરાવસ્થા \(II\) (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ (ii) ઝાયગોટીન (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા (iii) \(G_2\) તબક્કો (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) (v) પેકીટીન NEET 2015 Medium - બહુજનીનિક લક્ષણ માટે વારસાગતતાની પદ્ધતિ કઈ છે?NEET 2025 Easy
- યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
- પાયનસના બીજ, ફંગલ (ફૂગ) તંતુઓ સાથે સંબંધ રાખ્યા વગર અંકુરીત થઈ શકતા નથી. આવું બને છે કારણ કેNEET 2019 Medium
- આકૃતિમાં સમવિભાજન નો એક તબક્કો દર્શાવેલ છે. તે કયો તબક્કો છે અને તેની લાક્ષણિકતાઓ શું છે?
NEET 2013 Easy
More PYQs from NEET
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ (\(E^-\)) ની કિંમત \(\mathrm{Al}^{3+} / \mathrm{Al}, \mathrm{Ag}^{+} / \mathrm{Ag}, \mathrm{K}^{+} / \mathrm{K}\) અને \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}\) \(-1.66 \;\mathrm{V}, 0.80 \;\mathrm{V}\) \(-2.93\; \mathrm{V}\) અને \(-0.74\; \mathrm{V},\) છે ધાતુની રિડ્યુસિંગ શક્તિનો સાચો ઘટતો ક્રમ કયો છે ?NEET 2019 Medium
- નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?NEET 2013 Medium
- વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium