NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). શરીરમાંથી વધુ પડતા દેહજળનો નિકાલ થવાથી અભિસરણ (આસૃતિ) ગ્રાહીઓ બંધ થઈ જાય છે. \(B\). \(ADH\) પાણીના પુનઃશોષણમાં સહાયભૂત બની મૂત્રવૃદ્ધિ અકટકાવે છે. \(C\). \(ANF\)ને કારણે રુધિરવાહિની વિસ્તરણ થાય છે. \(D\). \(ADH\)ના લીધે રુધિરદાબમાં વધારો થાય છે. \(E\). \(GFR\)માં થતા ઘટાડા માટે \(ADH\) જવાબદાર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A ફકત \(C,D\) અને \(E\)
- B ફકત \(A\) અને \(B\)
- C ફકત \(B,C\) અને \(D\)
- D ફકત \(A,B\) અને \(E\)
Answer & Solution
Correct Answer
(C) ફકત \(B,C\) અને \(D\)
Step-by-step Solution
Detailed explanation
Option (3) is the correct answer because statements \(B,C\) and \(D\) are true statements. \(ADH\) facilitates water reabsorption from \(DCT\) of nephron to prevent diuresis, which causes increase in blood pressure. \(ANF\) which is secreted by the heart is a vasodilator. Options (1), (2) and (4) are not correct because statements A and E are false. Excessive loss of body fluid from the body switches on the osmoreceptors.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?NEET 2025 Easy
- બે જાતિઓ વચ્ચેની વસ્તી આંતરક્રિયાઓ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. પરોપજીવન અને સહભોજિતા બંનેમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
B. સહોપકારિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
C. સહભોજિતામાં બંને જાતિઓને ફાયદો થાય છે.
D. પરોપજીવનમાં, ફક્ત એક જ જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને નુકસાન થાય છે.
E. પ્રતિજીવનમાં, એક જાતિને નુકસાન થાય છે અને બીજીને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : અંજીરનું ફળ માંસાહારી ફળ છે કારણ કે તેમાં અંદર અંજીરની વાસ્પ બંધાયેલી હોય છે.
વિધાન II : અંજીરની વાસ્પ અને અંજીરનું વૃક્ષ પરસ્પર સહજીવન સંબંધ દર્શાવે છે કારણ કે અંજીરની વાસ્પ તેનું જીવનચક્ર અંજીરના ફળમાં પૂર્ણ કરે છે અને અંજીરનું ફળ અંજીરની વાસ્પ દ્વારા પરાગિત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2025 Medium - દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
More PYQs from NEET
- આયર્ન કાર્બોનિલ \(Fe(CO)_5\) શું છે?NEET 2018 Medium
- \(Ar, K^+\) અને \(Ca^{2+}\) ઘટકો સમાન સંખ્યાના ઇલેક્ટ્રોન ધરાવે છે. તો તેઓની ત્રિજ્યા ક્યા ક્રમમાં વધશે ?NEET 2015 Medium
- કોષ વિભાજનનો એક તબક્કો આકૃતિમાં દર્શાવેલ છે. તે તબક્કાની તેની લાક્ષણિકતાઓ સાથે સાચી ઓળખ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
NEET 2013 Medium - બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- \(10 \mathrm{~cm}\) ત્રિજ્યા ધરાવતી અને સજ્જઙ રીતે વીંટાળેલ \(100\) આાંટાના ગૂંચળામાંથી \(7\) \(A\)નો પ્રવાહ પસાર થાય છે. ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. . . . . . . . . . હશે. [મુક્તાવકાશ માટે પારગમ્યતા \(4 \pi \times 10^{-7}\) \(SI\) એકમ લો]NEET 2024 Medium
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium