ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations

નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). બેઝોફિલ્સ એ કુલ \(WBC\)માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે. \(B\). બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે. \(C\). બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે. \(D\). બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. \(E\). બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  1. A ફક્ત \(A\) અને \(B\)
  2. B ફક્ત \(D\) અને \(E\)
  3. C ફક્ત \(C\) અને \(E\)
  4. D ફક્ત \(B\) અને \(C\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફક્ત \(B\) અને \(C\)

Step-by-step Solution

Detailed explanation

Option (4) is the answer because, basophils secrete histamine, serotonin, heparin etc. and are involved in inflammatory response. Option (3) is not the answer because, basophils are granulocytes.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app