ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

નીચેનામાંથી ક્યા થાયરોઈડ અંતઃસ્રાવના નિયંત્રણમાં નથી? \(A\).પાણી અને ઈલેક્ટ્રોલાઈટ્સનું સંતુલન જાળવવું. \(B\). તલીય ચયાપચયિક દરનું નિયમન \(C\). ઊંધવા અને જાગવાના ચક્રનો સામાન્ય લય \(D\). રોગપ્રતિકારક તંત્રનો વિકાસ \(E\). \(R.B.Cs\)ના નિર્માણની ક્રિયાને ટેકો આપે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફકત \(D\) અને \(E\)
  2. B ફકત \(A\) અને \(D\)
  3. C ફકત \(B\) અને \(C\)
  4. D ફકત \(C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફકત \(C\) અને \(D\)

Step-by-step Solution

Detailed explanation

Option (4) is the correct answer because thyroid hormones play an important role in the regulation of basal metabolic rate, maintenance of water and electrolyte balance and support the process of RBCs formation, whereas this hormone is not involved in regulating normal rhythm of sleep-wake cycle and development of immune system.
Same subject
Explore more questions on app