NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેનામાંથી ક્યા પ્રાણીઓમાં પાચનમાર્ગનાં અન્ન સંગ્રહાશયય અને પેષણી જેવા વધારાના કક્ષો હોય છે ?
- A ટોડ, બ્લ્યુ વહેલ, કાળોતરો
- B કટલા, કબુતર, મગર
- C મોર, પોપટ, કાગડો
- D કાગડો, કબૂતર, કેમોલિયન
Answer & Solution
Correct Answer
(C) મોર, પોપટ, કાગડો
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.NEET 2018 Easy
- પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?NEET 2022 Hard
- નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છેNEET 2019 Medium
- લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - આંબા અને નાળિયેરના ફળોની સાચી લાક્ષણિકતાઓ ઓળખો.
(\(i\)) બંનેમાં ફળ અષ્ઠિલ પ્રકારનું છે.
(\(ii\)) બંનેમાં અંતઃફળાવરણ ખાદ્ય છે.
(\(iii\)) નાળિયેરમાં મધ્યફળાવરણ તંતુમય છે, અને આંબામાં તે માંસલ છે.
(\(iv\)) બંનેમાં, ફળ એકસ્ત્રીકેસરીય અંડાશયમાંથી વિકસે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2020 Easy
More PYQs from NEET
- નીચે પૈકી કયું વિધાન પરભક્ષણ સાથે સંકળાયેલ નથી?NEET 2022 Medium
- DNA/RNA ની દ્વિતીયક બંધારણના સંદર્ભમાં સાચું વિધાન શોધો :NEET 2026 Easy
- વૃક્ષોમાં વાર્ષિક વલયોની રચના વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી?NEET 2019 Medium
- 298 K પર, એક ચોક્કસ બફર દ્રાવણમાં \(X^{-}\) અને \(H X\) ની સાંદ્રતા સમાન છે, \(X^{-}\) માટેનો \(K_b\) \(10^{-10}\) છે. આ બફર દ્રાવણનો pH કેટલો છે?NEET 2026 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\) : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ \(n\)-પેન્ટેન > આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન ક્રમમાં અનુસરે છે. વિધાન \(II\) : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- \(100 \Omega\) અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર 1 mA વિદ્યુતપ્રવાહ માટે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0−10 A રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જરૂરી શંટ ____________ છે :NEET 2026 Easy