ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

નીચેના વિધાનોને ધ્યાનમાં લો :
\(A\). નૂપુરક સાચા કોષ્ઠધારી છે
\(B\). સછિદ્ર કૂટદેહકોષ્ઠી છે
\(C\). સૂત્રકૃમિ અદેહકોષ્ઠી છે
\(D\). પૃથુકૃમિ કૂટદેહકોષ્ઠી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  1. A \(A\) ફક્ત
  2. B \(C\) ફક્ત
  3. C \(D\) ફક્ત
  4. D \(B\) ફક્ત
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A\) ફક્ત

Step-by-step Solution

Detailed explanation

સાચો જવાબ વિકલ્પ નં. (\(1\)) છે, કારણ કે નૂપુરક સાચા કોષ્ઠધારી પ્રાણીઓ છે. વિકલ્પો (\(2\)), (\(3\)) અને (\(4\)) ખોટા છે કારણ કે સછિદ્ર અદેહકોષ્ઠી છે, સૂત્રકૃમિ કૂટદેહકોષ્ઠી છે અને પૃથુકૃમિ અદેહકોષ્ઠી છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app