NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો. \((a)\) યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે. \((b)\) હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે. \((c)\) હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ \(DNA\) દ્વારા આવરિત હોય છે. \((d)\) હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે \((e)\) લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં \(400\,bp\) ધરાવતા \(DNA\) કુંતલ આવેલા છે. નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :
- A \((a), (c), (d)\) Only
- B \((b), (e)\) Only
- C \((a), (c), (e)\) Only
- D \((b), (d), (e)\) Only
Answer & Solution
Correct Answer
(A) \((a), (c), (d)\) Only
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?NEET 2015 Hard
- નીચેના વિધાનો વાંચો.
\((a)\) કૃમિઓ માં એકાંતરજનન જોવા મળે છે.
\((b)\) શૂળત્વચીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
\((c)\) ગોળ કૃમિમાં અંગતંત્ર સ્તરનું શારીરિક આયોજન જોવા મળે છે.
\((d)\) કંકતધરામાં હાજર કંકતતકતીઓ પાચનમાં મદદ કરે છે.
\((e)\) જલવાહક તંત્ર એ શૂળત્વચીઓની લાક્ષણિકતા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય?NEET 2014 Medium
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- પ્લાઝમોડિયમના જીવનચક્રના તબક્કાઓ નીચે મુજબ છે. આ તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પરોપજીવીઓ RBCs (લાલ રક્તકણો) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી નાખે છે.
B. પરોપજીવીઓ યકૃત કોષો (liver cells) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી રક્તમાં મુક્ત થાય છે.
C. RBCs (લાલ રક્તકણો) માં ગેમેટોસાઇટ્સ (જનનકોષો) નો વિકાસ થાય છે.
D. સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) રક્ત દ્વારા યકૃતમાં પહોંચે છે.
E. માદા મચ્છર ડંખ દરમિયાન મનુષ્યમાં સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) દાખલ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ શેમાં પરિણમે છે ?NEET 2021 Medium
- 'રામચંદ્રન પ્લોટ' નો ઉપયોગ ______ ની સંરચનાની પુષ્ટિ કરવા માટે થાય છે.NEET 2019 Medium
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે \(600\,nm\) તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં \(8\) શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને \(400\,nm\) કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા\(....\)હશે.NEET 2022 Medium
- માનવ ઇન્સ્યુલિન તૈયાર કરવા માટે એલી લિલી દ્વારા નીચેનામાંથી કયું જનનિક રીતે ઇજનેરીકૃત સજીવ ઉપયોગમાં લેવાયું હતું?NEET 2025 Easy