NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેના વિધાનો વાંચો.
\((a)\) કૃમિઓ માં એકાંતરજનન જોવા મળે છે.
\((b)\) શૂળત્વચીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
\((c)\) ગોળ કૃમિમાં અંગતંત્ર સ્તરનું શારીરિક આયોજન જોવા મળે છે.
\((d)\) કંકતધરામાં હાજર કંકતતકતીઓ પાચનમાં મદદ કરે છે.
\((e)\) જલવાહક તંત્ર એ શૂળત્વચીઓની લાક્ષણિકતા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A \((c), (d)\) અને \((e)\) સાચા છે
- B \((a), (b)\) અને \((c)\) સાચા છે
- C \((a), (d)\) અને \((e)\) સાચા છે
- D \((b), (c)\) અને \((e)\) સાચા છે
Answer & Solution
Correct Answer
(D) \((b), (c)\) અને \((e)\) સાચા છે
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?NEET 2018 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) (પૂર્વાવસ્થા \(I\) ના ઉપતબક્કાઓ) સૂચિ \(II\) (A) ડાયાકાઇનેસિસ (I) સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ (B) પૅકાઇટિન (II) કાયાઝ્મેટાના અંતિમકરણની સમાપ્તિ (C) ઝાયગોટિન (III) રંગસૂત્રો પાતળા તંતુઓ જેવા દેખાય છે (D) લેપ્ટોટિન (IV) પુનઃસંયોજન ગંઠિકાઓનો દેખાવ NEET 2024 Medium - નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
More PYQs from NEET
- સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે. સુક્રોઝ \(+\) \(H _{2} O \rightleftharpoons\) ગ્લુકોઝ \(+\) ફ્રૂક્ટોઝ \(300\, K\) પર , જો સંતુલન અચળાંક \(\left( K _{c}\right)\) is \(2 \times 10^{13}\) હોય તો, તેજ તાપમાન પર \(\Delta_{ r } G^{\Theta}\) ની કિંમત શું થશે?NEET 2020 Medium
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં \(AB\) બાજુમાંથી વહેતો પ્રવાહ \(i \) કેટલો હશે?
NEET 2017 Medium - એ.સી. ઉદગમને સંધારક \((C)\) સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાને લીધેNEET 2023 Medium
- વનસ્પતિના એ કયા ભાગો છે જે એકની અંદર બીજી એમ બે પેઢીઓ ધરાવે છે? \((a)\) પરાગશયમાં આવેલ પરાગરજ \((b)\) બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ \((c)\) ફળમાં રહેલ બીજ \((d)\) બીજંડ માં આવેલ ભૂણ પૂટNEET 2020 Easy