enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.
- A \(DNA\) ની અંદર ચોક્કસ સ્થાન ઓળખી આ ઉત્સેચક \(DNA\) અણુમાં કાપ મૂકે છે.
- B આ ઉત્સુચક \(DNA\) ને ચોક્કસ સ્થાને તોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
- C આ ઉત્સેચક દરેક શૃંખલા પર સુગર\(-\)ફોસ્ફટ માળખાને ચોક્કસ સ્થાને કાપે છે.
- D \(DNA\) પર આવેલ પેલીનડ્રોમીક ન્યુક્લિઓટાઈડ શ્રેણી ને આ ઉત્સેચક ઓળખી શકે છે.
Answer & Solution
Correct Answer
(B) આ ઉત્સુચક \(DNA\) ને ચોક્કસ સ્થાને તોડે છે અને માત્ર બે પૈકી કોઈ એક શૃંખલા પર કાપ મૂકે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આમાંથી કયો ઓપેરોનનો ભાગ નથી ?NEET 2018 Medium
- એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છેNEET 2014 Medium
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- ફેફસાંના વાયુકોષ્ઠમાં ઑક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે ?NEET 2016 Medium
- વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium
More PYQs from NEET
- નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?NEET 2018 Medium
- નીચેનામાંથી કોણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં દ્રાવ્ય રહેશે નહીંNEET 2014 Medium
- ઓછા દબાણ પર ટંગસ્ટન પર ફોસ્ફિન \((PH_3)\) ના વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે.કારણ કે.....NEET 2016 Medium
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- નીચે પૈકી ક્યી, એ વિસ્તરણ તબક્કાના વનસ્પતિ કોષોની લાક્ષણિકતા નથી.NEET 2026 Easy
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium