ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 9. Biomolecules

નીચેના વિધાનો ધ્યાનમાં લો
\((A)\) સહઉત્સેચક અથવા ધાતુ આયન કે જે ઉત્સેચક પ્રોટીન સાથે સઘન રીતે બંધાયેલ હોય તેને પ્રોસ્થેટિક સમૂહ કહે છે.
\((B)\) તેના બંધાયેલા પ્રોસ્થેટિક સમૂહ સાથેનો સંપૂર્ણ ઉદ્દીપકીય સક્રિય ઉત્સેચક એપોઉત્સેચક કહેવાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

  1. A \((A)\) અને \((B)\) બંને સાચાં છે.
  2. B \((A)\) સાચું છે અને \((B)\) ખોટું છે.
  3. C \((A)\) અને \((B)\) બંને ખોટાં છે.
  4. D \((A)\) ખોટું છે અને \((B)\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \((A)\) સાચું છે અને \((B)\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app