NEET · Biology · STD 11 - 3. Plant kingdom
નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?
- A ત્રણ
- B ચાર
- C એક
- D બે
Answer & Solution
Correct Answer
(A) ત્રણ
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક વનસ્પતિના આડછેદમાં નીચેના શારીરિક લક્ષણો જોવા મળે છે:
\((a)\) મોટી સંખ્યામાં પ્રકીર્ણ વાહિપુલ કે જે પુલઆવરણ દ્વારા ઘેરાયેલા છે.
\((b)\) મોટી અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી.
\((c)\) વાહિપુલ સહસ્થ વર્ધમાન અને અવર્ધમાન.
\((d)\) અન્નવાહક મૃદુતક ગેરહાજર.
વનસ્પતિની શ્રેણી અને તેના ભાગને ઓળખો:NEET 2020 Easy - ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છેNEET 2019 Medium
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- બૅક્ટરિયામાં \(DNA\) સ્વયંજનન ......... માં થાય છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી?
A. એઝેટોબેક્ટર
B. ઓસિલેટોરિયા
C. એનાબીના
D. વોલ્વોક્સ
E. નોસ્ટોક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છેNEET 2019 Medium
More PYQs from NEET
- અંતર્ગોળ લેન્સમાં, લેન્સની મુખ્ય અક્ષને સમાંતર વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ, વક્રીભવન પામ્યા પછી :NEET 2026 Medium
- એ વૃદ્ધિનિયામકનું નામ આપો જેનો શેરડીના પાક પર છંટકાવ કરવાથી તેના પ્રકાંડની લંબાઈ વધે છે અને આમ શેરડીની ઉપજ વધે છેNEET 2020 Easy
- નીચે પૈકીનો એમિનો એસિડમાંથી મેળવાયેલો અંતઃસ્ત્રાવ કયો છે?NEET 2018 Medium
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
\((a)\) સેકેરામાયસીસ સેરેવીસી \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક NEET 2015 Medium - અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium