enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
| \((a)\) સેકેરામાયસીસ સેરેવીસી | \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન |
| \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ | \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન |
| \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ | \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન |
| \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ | \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક |
- A \(A-(iv), B-(ii), C-(i), D-(iii)\)
- B \(A-(iii), B-(i), C-(iv), D-(ii)\)
- C \(A-(iii), B-(iv), C-(i), D-(ii)\)
- D \(A-(iv), B-(iii), C-(ii),D-(i)\)
Answer & Solution
Correct Answer
(C) \(A-(iii), B-(iv), C-(i), D-(ii)\)
Step-by-step Solution
Detailed explanation
(c)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
- એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. મૃદુકાયો I. માત્ર ફુપ્ફુસીય શ્વાસોચ્છવાસ B. સરીસૃપો II. ઝાલર શ્વાસોચ્છવાસ C. પુખ્ત ઉભયજીવીઓ III. કોષીય શ્વાસોચ્છવાસ D. અમીબા IV. ફુપ્ફુસીય અને ત્વચીય શ્વાસોચ્છવાસ NEET 2026 Easy - નર દેડકાને માદા દેડકાથી નીચેનામાંથી કોની હાજરીને કારણે અલગ પાડી શકાય છે:
A. બહારની તરફ ઉપસેલી આંખો
B. સ્વરપેટી
C. પાતળી ત્વચા દ્વારા જોડાયેલ પગની આંગળીઓ
D. અગ્રઉપાંગની પ્રથમ આંગળી પર આવેલ મૈથુન ગાદી
E. ઘેરા અનિયમિત ટપકાં સાથેની ઓલિવ લીલા રંગની ત્વચા
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
More PYQs from NEET
- એક 15 kg દળ ધરાવતી પેટીને સ્થિર ટ્રોલીના તળિયા પર રાખેલી છે. પેટી અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.12 છે. પેટી ટ્રોલી પર સ્થિર સ્થિતિમાં જળવાઈ રહે તે રીતે ટ્રોલીને __________ \(m s^{-2}\) મહત્તમ પ્રવેગ સાથે સાક્ષિતિજી ગતિ કરાવી શકાશે? (g = 10 \(m/s^2\))NEET 2026 Hard
- ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:NEET 2020 Easy
- વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- નીચેનામાંથી કઈ લાક્ષણિકતા વંદાના સંદર્ભમાં સાચી નથી ?NEET 2021 Medium
- એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- નીચેનામાંથી કયો એક પુખ્ત નર પેરીપ્લાનેટા અમેરિકાના માં શ્વસન દરમિયાન હવા અથવા \(O_2\) દ્વારા અનુસરવામાં આવતા માર્ગો પૈકીનો એક છે, જ્યારે તે પ્રાણીના શરીરમાં પ્રવેશે છે?NEET 2013 Medium