enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
| \((a)\) લેક્ટોબેસિલસ | \((i)\) ચીઝ |
| \((b)\) સેકેરોસાયસિસ સેરેવીસી | \((ii)\) દહીં |
| \((c)\) એસ્પજીલસ નાઈજર | \((iii)\) સાઈટ્રિક એસિડ |
| \((d)\) એસેટોબેક્ટર એસેટી | \((iv)\) બ્રેડ |
| \((v)\) એસેટિક એસિડ |
- A \((ii) \quad (iv)\quad (v) \quad (iii)\)
- B \((ii) \quad (iv)\quad (iii)\quad (v)\)
- C \((iii)\quad (iv)\quad (v)\quad (i)\)
- D \((ii)\quad (i) \quad (iii)\quad (v)\)
Answer & Solution
Correct Answer
(B) \((ii) \quad (iv)\quad (iii)\quad (v)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે?NEET 2016 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- ભારતમાં પરિસ્થિતિવિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે?NEET 2025 Easy
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- ભાષાંતર (ટ્રાન્સલેશન) નો પ્રથમ તબક્કો આ છેઃNEET 2020 Easy
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- ઇથેનના અણુકોણાત્મક સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?NEET 2017 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- એરોમેટિક વિસ્થાપનમાં કેટલાક મેટા-નિર્દેશક વિસ્થાપિતો આવેલા છે. તે પૈકી ક્યો સૌથી વધુ નિષ્ક્રિય છે?NEET 2013 Hard