NEET · Biology · STD 11 - 4. Animal kingdom
નીચેના સજીવોને તેમની સંબંધિત લાક્ષણિકતાઓ સાથે જોડો.
| સજીવો | તેમની સંબંધિત લાક્ષણિકતાઓ |
| (a) પાઈલા | (i) જ્યોત કોષો |
| (b) બોમ્બીક્સ | (ii) કંકતાકાર તકતીઓ |
| (c) પ્લ્યુરોબ્રેકિયા | (iii) કરવત જેવું અંગ |
| (d) પટ્ટીકીડો | (iv) માલ્પિધિયન નલિકાઓ |
- A (a) - (iii),(b) - (ii),(c) - (i), (d) - (iv)
- B (a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)
- C (a) - (ii), (b) - (iv), (c) - (iii), (d) - (i)
- D (a) - (iiii), (b) - (ii), (c) - (iv), (d) - (i)
Answer & Solution
Correct Answer
(B) (a) - (iii), (b) - (iv), (c) - (ii), (d) - (i)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?NEET 2016 Medium
- નીચે પૈકીના કયા વિકલ્પી અનુક્રમે અસ્થમા અને એમ્ફીસેમામાં ફેફસાંની સ્થિતિને સાચી રીતે રજૂ કરે છે ?NEET 2018 Medium
- દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -NEET 2013 Medium
- આકૃતિ \(DNA\) ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. \(A\) થી \(C\) માં ખાલી જગ્યા ભરો.
NEET 2013 Medium - દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - બેવડું ફલન એટલેNEET 2018 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો :
યાદી I યાદી II A. કોર્ટિસોલ I. સ્તન ગ્રંથિમાં વાયુકોષોની રચનાને ઉત્તેજિત કરે છે B. આલ્ડોસ્ટેરોન II. પ્રતિશોધક (anti-inflammatory) પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે C. કોલેસિસ્ટોકાઇનિન III. મૂત્રપિંડ નલિકામાંથી \(Na ^{+}\) અને પાણીના પુનઃશોષણને ઉત્તેજિત કરે છે D. પ્રોજેસ્ટેરોન IV. સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - અનુલેખનની સમાપ્તિ માટે કયું કારક મહત્વનું છે?NEET 2025 Easy
- આવૃતબીજધારી વનસ્પતિમાં મહાબીજાણુ માતૃકોષમાંથી પરિપક્વ માદા જન્યુજનકના વિકાસ માટે કેટલા અર્ધસૂત્રણ અને સમસૂત્રણ વિભાજનો થવા જરૂરી છે?NEET 2025 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy