ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\)સૂચિ \(II\)
(a) એપ્ટેનોડાઈટ્સ(i) ફ્લાઈંગ ફોક્સ
(b) ટેરોપસ (ii) એન્જલ ફિશ
(c) ટેરોફાયલમ(iii) લેમ્પ્રી
(d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન

  1. A \((a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)\)
  2. B \((a)-(iii), (b)-(iv), (c)-(ii), (d)-(i)\)
  3. C \((a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)\)
  4. D \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \((a)-(iv), (b)-(i), (c)-(ii), (d)-(iii)\)

Step-by-step Solution

Detailed explanation

વિકલ્પ (4) સાચો ઉત્તર છે. એપ્ટેનોડાઈટ્સ એ પેંગ્વિન (પક્ષી) છે અને તેનો સમાવેશવિહગ વર્ગમાં થાય છે.
ટેરોપસ નો સમાવેશ સ્તનવર્ગ માં થાય છે.
ટેરોફાયલમ એ અસ્થિમત્સ્ય છે અને તેનો સમાવેશ અસ્થિમત્સ્ય માં થાય છે. પેટ્રોમાયઝોન નો સમાવેશ ચુષમુખા માં થાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app