NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
નીચેના રિસ્ટ્રકશન ઉત્સેચકો પૈકી કયો બુઠ્ઠા છેડા બનાવે છે?
- A ઝો \(-I\) \((Xho-I)\)
- B હાઇન્દ \(-III\) \((Hind-III)\)
- C સાલ \(-I\) \((Sal-I)\)
- D ઇકો \(RV\)
Answer & Solution
Correct Answer
(D) ઇકો \(RV\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- લૂપ્ત્પ્રાય: જાતિઓની (એન્ડેન્જર્ડ સ્પીસીસ) યાદી પ્રકાશિત કરવામાં આવે છે :NEET 2024 Medium
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - ભારતમાં નીચે પૈકી કયા \(Bt\) પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
- \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..NEET 2015 Medium
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard - નીચે આપેલી આકૃતિમાં \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \((V_A-V_B)\) .............. \(V\) શોધો.
NEET 2016 Easy