NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.
- A \(A, C, D\) અને \(E\) ફક્ત
- B \(B, C\) અને \(D\) ફક્ત
- C \(A, B, C, D\) અને \(E\)
- D \(A, B\) અને\(C\) ફક્ત
Answer & Solution
Correct Answer
(A) \(A, C, D\) અને \(E\) ફક્ત
Step-by-step Solution
Detailed explanation
According to Law of Dominance (\(1\)) Factors occur in pairs
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- કોષકેન્દ્રીય આવરણ કોનું વ્યુત્પન્ન છે?NEET 2015 Medium
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
- મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.NEET 2015 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું કંકાલપેશીનું કાર્ય નથી? .NEET 2015 Medium
- નીચે આપેલ હાઈડ્રાઈડોમાંથી કોનો સૌથી વઘારે બંઘખૂણો છે?NEET 2017 Medium
- પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium
- એસિડિક પાણીમાં જલીય \(KMnO_4\) ની \(H_2O_2\) સાથેની પ્રક્રિયા .... આપે છે.NEET 2014 Hard
- વંદાના પાચન નળીમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.NEET 2019 Medium
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy