enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?
- A નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
- B મોટા કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
- C મોટા કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
- D નાના કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
Answer & Solution
Correct Answer
(A) નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
Step-by-step Solution
Detailed explanation
(a) : Organisms that are \(r\) selected (\(r\) - strategists) able to colonise a habitat rapidly, utilising the food and other resources before other organisms are established and begin to compete. The rstrategists tend to be relatively small organisms with short life spans (\(e.g.\), bacteria) and often live in temporary or unstable environments; characteristically their survival depends on their ability to produce large numbers of offspring rather than on their ability to compete.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): લેપ્ટોટીન અવસ્થા દરમિયાન રંગસૂત્રો પ્રકાશ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ ધીમે ધીમે દ્રશ્યમાન બને છે.
વિધાન \(II\) : ડિપ્લોટીન અવસ્થાની શરૂઆત સિનેપ્ટોનીમલ સંકુલના વિઘટન દ્વારા ઓળખાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - \(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?NEET 2017 Medium
- ફેબેસી કુળ સોલેનેસી અને લિલિએસીથી અલગ પડે છે. પુંકેસરોને અનુલક્ષીને, ફેબેસી કુળ માટે વિશિષ્ટ હોય તેવી લાક્ષણિકતાઓ પસંદ કરો, જે સોલેનેસી કે લિલિએસીમાં જોવા મળતી નથી.NEET 2023 Medium
More PYQs from NEET
- નિર્બળ ઍસિડનો વિયોજન અચળાંક \(1 \times 10^{-4}\) છે. \(pH = 5\) સાથે બફર દ્રાવણ બનાવવા [ક્ષાર]\(/\)[એસિડ] નો ગુણોતર શું થશે?NEET 2013 Hard
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે?NEET 2016 Medium
- કોઈક કેમેરામાં, 4 સમાન પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન અક્ષીય રીતે એકબીજાના સંપર્કમાં ગોઠવેલું છે. તો, દરેક લેન્સના પાવર \((p)\) અને મોટવણી \((m)\) ની સરખામણીમાં, સંયોજનનો પાવર અને કુલ મોટવણી અનુક્રમે કેટલી હશે?NEET 2025 Easy
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - રિબોઝોમલ RNA નું જૈવસંશ્લેષણ ક્યાં થાય છે?NEET 2020 Easy