enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
નીચેના પૈકી કયું કાર્યસદેશ અંગોનું ઉદાહરણ છે?
- A ચામાચીડિયાની પાંખ અને પક્ષીની પાંખ
- B ઝીંગાની ઝાલરો અને મનુષ્યનાં ફેફસાં
- C બોગનવેલના કંટકો અને કુકરબીટા (કારેલા) નાં સૂત્રાંગો
- D બંને \((a)\) અને \((b)\)
Answer & Solution
Correct Answer
(D) બંને \((a)\) અને \((b)\)
Step-by-step Solution
Detailed explanation
(d) : The organs which have similar functions but are different in their structural details and origin are called analogous organs. The wings of bat are analogous to wings of pigeon. It is due to the fact that the basic structure of the wings of the mammal is different from the wings of bird. However, their function is similar. Similarly, gills of prawn and lungs of man, both are respiratory organs yet they have very different basic structure.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરાભિસરણ પથ હોય છે ?NEET 2015 Medium
- પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?NEET 2022 Hard
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium
- નીચેનામાંથી ખોટી રીતે જોડાયેલી જોડી પસંદ કરોNEET 2020 Easy
- સંધિપાદનું બાહ્ય કંકાલ આનું બનેલું હોય છે.NEET 2022 Medium
- નર વંદાને માદા વંદાથી ઓળખવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે?NEET 2018 Medium
More PYQs from NEET
- રિડબર્ગ અચળાંકનું મૂલ્ય \(10^7\;m^{-1}\) આપેલ છે. હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખાની તરંગ સંખ્યા કેટલી થશે?NEET 2016 Medium
- કૉલમ- \(I\) માં આપેલ શબ્દને કૉલમ- \(II\) માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - \(I\) કૉલમ -\(II\) \((A)\) પ્રભાવી \((i)\) ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. \((B)\) સહપ્રભાવીતા \((ii)\) વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. \((C)\) પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) \((iii)\) વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. \((D)\) પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) \((iv)\) એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. NEET 2016 Medium - વંદામાં, અગ્ર આંતરડાના ભાગોને સાચા ક્રમમાં ઓળખો.NEET 2020 Easy
- પાચનતંત્રમાં સંગ્રહાશય અને પેષણી જેવી લાક્ષણિકતાઓ ધરાવતા અન્ન-સંગ્રહાશય અને પેષણી દ્વારા આ પ્રાણીને ઓળખો.NEET 2018 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - નીચેનામાંથી કયું ફૂગ માટે સાચું છે?NEET 2013 Medium