enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?
- A \(ICFRE\)
- B \(IUCN\)
- C \(UNEP\)
- D \(WWF\)
Answer & Solution
Correct Answer
(B) \(IUCN\)
Step-by-step Solution
Detailed explanation
(b) : \(IUCN\) is International Union of Conservation of Nature and Natural Resources which is now called World Conservation Union \((WCU)\). It has its headquarters at Morges, Switzerland. It maintains a red data book or red list which is a catalogue of taxa facing risk of extinction. Red data book or red list was initiated in \(1963\). The Red list of year \(2000\) has made assessment of \(18,000\) species.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યીકરણ થયું ત્યારથી આજ સુધીમાં પાંચ વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. છટ્ઠીવારનુ વિલોપન જે પ્રગતિ પર છે, તે પહેલાના ઘટનાક્રમો (એપિસોડ) થી કેવો પ્રકારે અલગ હશે ?NEET 2026 Medium
- \(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :સ્વ પ્રતિરક્ષા રોગ એ એવી અવસ્થા છે કે જેમાં શરીરની રક્ષણ પ્રણાલી તેના પોતાના કોષોને બહારના તરીકે ઓળખે છે. વિધાન \(II\) :સંધિવા એક એવી અવસ્થા છે કે જેમાં શરીર તેના પોતાના કોષો પર આક્રમણ કરતું નથી. ઉપરોક્ત વિદ્ધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Hard
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) \(\alpha-I\) અન્ટીટ્રીપ્સીન \(I.\) કોટન બોલવોર્મ \(B.\) Cry \(\mathrm{IAb}\) \(II.\) \(ADA\)ની ઉણપ \(C.\) Cry IAc \(III.\) એમ્ફ્ય્સેમા \(D.\) ઉત્સેચક બદલવાની સારવાર \(IV.\) કોર્ન બોરર NEET 2024 Medium - ખોટું જોડાણ શોધો.NEET 2016 Medium
More PYQs from NEET
- એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- ….... માંથી વિકાસ પામતાં ફળને સમૂહ ફળ કહે છે.NEET 2014 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચેે આપેલા વિકલ્પો સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એક જનીનના બે કે વધુ વૈકલ્પીક સ્વરૂપો \(I\) બેક કોસ \(B\) \(F1\)સંતતિ સાથે સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃનું સંકરણ \(II\) ફ્લોઈડી \(C\) \(F1\)સંતતી સાથે કોઈ પણ પિતૃ નું સંક૨ણ \(III\) વૈકલ્પિક કારકો (એલેલ્સ) \(D\) વનસ્પતિમાં રંગ સૂન્રો ના જૂથની સંખ્યા \(IV\) કસોટીસંકરણા(ટેસ્ટક્રોસ) NEET 2024 Medium - પિરિડીનની ..... ટકાવારી તે \(0.10\, M\) જલીય પિરિડીન દ્રાવણમાં પિરીડિનિયમ આયન\((C_5H_5N^+H)\) બનાવે છે \((\) \(C_5H_5N = 1.7 \times 10^{-9}\) માટે \(K_b)\)NEET 2016 Hard
- તમારા પડોશમાં રહેતા એક પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થયો છે. જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?NEET 2025 Easy
- કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?NEET 2016 Hard