enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?
- A શીટિગ કલ્ટીવેશન
- B બોટનિકલ ગાર્ડન્સ
- C ખેત જનીનનિધિ-ફિલ્ડ બૅન્ક
- D બીજનિધિ-સીડ બૅન્ક
Answer & Solution
Correct Answer
(A) શીટિગ કલ્ટીવેશન
Step-by-step Solution
Detailed explanation
(a) : Ex situ conservation is conservation of selected rare plants/animals in places outside their natural homes. It includes botanical gardens or zoological parks, seed banks, cryopreservation, field gene banks and sacred plants. Many wild and domesticated species are well managed and collected in botanical gardens, zoological parks, wildlife safari parks, arboreta etc. Most of these have capture breeding programmes to restore the decreasing number of animals and helping the survival of existing individuals of the species. Gene banks are institutes that maintain stocks of viable seeds (seed banks), live plants (orchards), tissue culture and frozen germplasm with the whole range of genetic viability.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કઈ વનસ્પતિ, ફાની એક જાતિ સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે, જ્યાં બેમાંથી એક પણ સજીવ, પોતાનું જીવનચક્ર બીજા વગર પૂરું નથી કરી શકતું ?NEET 2018 Medium
- એક વનસ્પતિના આડછેદમાં નીચેના શારીરિક લક્ષણો જોવા મળે છે:
\((a)\) મોટી સંખ્યામાં પ્રકીર્ણ વાહિપુલ કે જે પુલઆવરણ દ્વારા ઘેરાયેલા છે.
\((b)\) મોટી અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી.
\((c)\) વાહિપુલ સહસ્થ વર્ધમાન અને અવર્ધમાન.
\((d)\) અન્નવાહક મૃદુતક ગેરહાજર.
વનસ્પતિની શ્રેણી અને તેના ભાગને ઓળખો:NEET 2020 Easy - લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
More PYQs from NEET
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી અક્ષને અનુલક્ષીને એક પાતળી નિયમિત તકતીની ચક્રાવર્તન ત્રિજ્યા અને તકતીના વ્યાસને ફરતે ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોતર \(......\) હશે.NEET 2022 Medium
- ફોટોઇલેક્ટ્રિક ધાતુની થ્રેશોલ્ડ આવૃતિ \(\nu_0\) છે. જો આ ધાતુ પર \(4\nu_0\) આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા \(.......h\nu _0\) હશે.NEET 2022 Easy
- જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ \(c\) હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે. \(A\). ફોટોનની ઊર્જા \(E=h v\) છે. \(B\). ફોટોનનો વેગ \(c\) છે. \(C\). ફોટોનનું વેગમાન \(p=\frac{h v}{c}\) છે. \(D\). ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે. \(E\). ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચેની કૉલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો
કૉલમ \(I\) કૉલમ \(II\) (\(a\)) લીસો અંતઃકોષરસજાળ (\(i\)) પ્રોટીન સંશ્લેષણ (\(b\)) ખરબચડો અંતઃકોષરસજાળ (\(ii\)) લિપિડ સંશ્લેષણ (\(c\)) ગોલ્ગીકાય (\(iii\)) ગ્લાયકોસિલેશન (\(d\)) તારાકેન્દ્ર (\(iv\)) ત્રાક રચના NEET 2020 Easy - એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)NEET 2021 Easy