enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants
નીચેના પૈકી કઈ ક્રિયામાં \(CO_2\) સર્જાતો નથી?
- A વનસ્પતિમાં થતા જારક શ્વસનમાં
- B પ્રાણીઓમાં થતા જારક શ્વસનમાં
- C આલ્કોહોલ આથવણમાં
- D લેક્ટિક ઍસિડ આથવણમાં
Answer & Solution
Correct Answer
(D) લેક્ટિક ઍસિડ આથવણમાં
Step-by-step Solution
Detailed explanation
(d) : Anaerobic respiration or fermentation can be of two types, \(i.e.\), lactate fermentation and ethanol fermentation. Lactate fermentation produces lactic acid only as pyruvic acid produced in glycolysis is directly reduced by \(NADH\) to form lactic acid and no \(CO_2\) is produced. Alcoholic (ethanol) fermentationinvolves conversion of pyruvate to acetaldehyde,hence, \(CO_2\) is released.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- હૃદયની હૃદય પ્રવૃત્તિઓ કયા દ્વારા નિયંત્રિત થાય છે:
A. નોડલ પેશી
B. લંબમજ્જામાં આવેલું એક વિશિષ્ટ ચેતા કેન્દ્ર
C. એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો
D. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) \(\alpha-I\) અન્ટીટ્રીપ્સીન \(I.\) કોટન બોલવોર્મ \(B.\) Cry \(\mathrm{IAb}\) \(II.\) \(ADA\)ની ઉણપ \(C.\) Cry IAc \(III.\) એમ્ફ્ય્સેમા \(D.\) ઉત્સેચક બદલવાની સારવાર \(IV.\) કોર્ન બોરર NEET 2024 Medium - કોલમ \(I\) ને કોલમ \(II\) સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.કોલમ \(I\) કોલમ \(II\) \((a)\; XX-XO\) લિંગ નિશ્ચયન \((i)\) ટર્નર્સ સિન્ડ્રોમ \((b)\; XX-XY\) લિંગ નિશ્ચયન \((ii)\) માદા વિષમયુગ્મતા \((c)\) કેર્યોટાઈપ \(-45 \) \((iii)\) તીતીઘોડો \((d)\; ZW-ZZ\) લિંગ નિશ્ચયન \((iv)\) માદા સમયુગ્મતા NEET 2019 Easy - પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.NEET 2021 Medium
More PYQs from NEET
- એસિડિક \(KMnO_4\) ને ઝડપથી રંગવિહિન કરતા વાયુનું નામ આપો.NEET 2017 Medium
- સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium
- ખાદ્ય ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છેNEET 2014 Medium
- હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .NEET 2013 Medium