NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
નીચેના પૈકી ક્યૂ વિધાન \(E.col\)iમાં સ્વયંજનની પ્રક્રિયા સંદર્ભે સાચૂ છે?
- A \(DNA\) આધારિત \(RNA\) પોલિમરેઝ બહુલીકરણાને એક જ દિશા 5' \(\rightarrow\) \(3\)' તરફ ઉત્પ્રેરિત કરે.
- B \(DNA\) આધારિત \(DNA\) પોલિમરેઝ બહુુલીકરણન \(5^{\prime} \rightarrow 3^{\prime}\) 'ની સાથે સાથે \(3\)' \(\rightarrow 5\) ' દીશામાં ઉત્પ્રેરિત કરે.
- C \(DNA\) આધારિત \(DNA\) પોલિમરેઝ બહુુુલીકરણાને \(5\)' \(\rightarrow\) 3' દિશામાં ઉત્પ્રેરિત કર.
- D \(DNA\) આધારૂત \(DNA\) પોલિમરેઝ બહુંલીક૨ણને એક જ દિશા \(3\)' \(\rightarrow 5\) ' તરફ ઉત્પ્રેરિત કરે.
Answer & Solution
Correct Answer
(C) \(DNA\) આધારિત \(DNA\) પોલિમરેઝ બહુુુલીકરણાને \(5\)' \(\rightarrow\) 3' દિશામાં ઉત્પ્રેરિત કર.
Step-by-step Solution
Detailed explanation
In Prokaryotes, like E.coli during replication, the DNA dependent DNA polymerase catalyse polymerization only in one direction, that is \(5^{\prime} \rightarrow 3^{\prime}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બૉગનવિલિયામાં, કંટકો _______ ના રૂપાંતરણો છે.NEET 2017 Medium
- જો \(mRNA\)ની હરોળ નીચે પ્રમાણેની હોય તો, નીચે જણાવેલ કર શૃંખલા સાંકેતિક શૃંખલામાં બંધબેસતી શૃંખલા હશે? \(5'AUCGAUCGAUCGAUCGAUCGAUCG\,AUCG 3'\)NEET 2023 Medium
- પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?NEET 2023 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium - નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2019 Hard
- જાસૂદ, રાઈ, રીંગણ, બટાકા, જામફળ, કાકડી, ડુંગળી અને ટ્યૂલિપમાંથી કેટલા છોડમાં ઊર્ધ્વસ્થ અંડાશય હોય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- એક વિધુત વિભાજયના \(8\,g\) ને \(n-\) ઓક્ટેનના \(114\,g\) માં દ્રાવ્ય કરવામાં આવે છે , બાષ્પદબાણમાં \(80 \%\) નો ઘટાડો કરવા, મોલર દળ (\(g\; mol ^{-1}\)) માં જણાવો. (\(n-\) ઓક્ટેનનું મોલર દળ \(114 \,g\, mol ^{-1}\) આપેલ છે)NEET 2020 Medium
- \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- જ્યારે વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ કોઈ ચોક્કસ દિશા વિના એકબીજા પર આચ્છાદિત થાય, ત્યારે તે સ્થિતિને કહેવાય છેNEET 2014 Medium
- \(2\; \mathrm{M}\) જલીય \(\mathrm{NaOH}\)ના દ્રાવણની ઘનતા \(1.28 \;\mathrm{g} / \mathrm{cm}^{3} \) છે, આ દ્રાવણની મોલાલિટી .......\(m\) છે. [અહીં \(\mathrm{NaOH}\)નું આણ્વિય દળ \(=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}\)]NEET 2019 Medium
- આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium