ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 3. Plant kingdom

નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.

  1. A \(A, D\) અને \(E\)
  2. B \(B, C\) અને \(E\)
  3. C \(A, C\) અને \(D\)
  4. D \(B, C\) અને \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(A, D\) અને \(E\)

Step-by-step Solution

Detailed explanation

(a) : સેલાજીનેલા વિષમબીજાણુમય ત્રિઅંગી છે. સાયકસના પ્રવાળમૂળમાં નોસ્ટોક, એનાબીના જેવી નીલહરિત લીલ હોય છે અને તે \(VAM\) (વેસિક્યુલર આર્બસક્યુલર માયકોરાઈઝા) નો પ્રકાર નથી જે ફૂગ સાથેનું સહજીવી જોડાણ છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app