NEET · Biology · STD 12 - 6. evolution
નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે? \((a)\) ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ \((b)\) તૃણનાશક પ્રતિરોધી ઘાસ \((c)\) દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ \((d)\) કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયો
- A માત્ર \((d)\)
- B માત્ર \((a)\)
- C \((a)\) અને \((c)\)
- D \((b),(c)\) અને \((d)\)
Answer & Solution
Correct Answer
(D) \((b),(c)\) અને \((d)\)
Step-by-step Solution
Detailed explanation
\((b),(c)\) અને \((d)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું ભ્રમિરૂપ / ચક્રાકાર પર્ણવિન્યાસ દર્શાવે છે?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) હેલોફાઈલ્સ \((i)\) ગરમ પાણીના ઝરણાં \((b)\) થર્મોએસિડોફાઈલ્સ \((ii)\) જલીય પર્યાવરણ \((c)\) મિથેનોજન્સ \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં \((d)\) સાયનોબેક્ટેરિયા \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો NEET 2019 Easy - પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
More PYQs from NEET
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- કૉલમ I માં આપેલ અર્ધસૂત્રણના તબક્કાઓને કૉલમ II માં આપેલ તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(-I\) કૉલમ \(-II\) (A) પૅકીટિન (i) સમજાત રંગસૂત્રોનું યુગ્મન (B) ભાજનાવસ્થા \(-I\) (ii) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ થાય છે (C) ડાયાકાઇનેસિસ (iii) વ્યતિકરણ થાય છે (D) ઝાયગોટિન (iv) રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય છે NEET 2016 Medium - નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?NEET 2022 Medium
- એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.NEET 2022 Medium
- નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી પૃથ્નીની સપાટી ઉપરથી, સપાટીથી \(2 R\) ઉંચાઈએ વર્તુળાકાર કક્ષામાં \(m\) દળ ધરાવતા ઉ૫ગ્રહને તરતો મૂક્વા માટે જરૂરી લધુતમ ઊર્જા. . . . . . . . છે.NEET 2024 Medium