NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
નીચેના માંથી કઈ પેશી સંયોજક પેશી નથી?
- A મેદપૂર્ણ પેશી
- B કાસ્થિ
- C ચેતાકોષધારી કોષો / ન્યુરોગ્લિયા
- D રુધિર
Answer & Solution
Correct Answer
(C) ચેતાકોષધારી કોષો / ન્યુરોગ્લિયા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- દ્વિતીયક અંડકોષ નું અર્ધસૂત્રી ભાજન ................ એ પૂર્ણ થાય છે.NEET 2020 Medium
- એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?NEET 2015 Medium
- રોગોની અસરકારક સારવાર કરવા માટે તેનું વહેલું નિદાન અને તેની રોગદેહધર્મવિદ્યા સમજવી ખૂવજ જરૂરી છે. નીચેનામાંથી કઈ આણ્વિક નિદાન પધ્ધતિ વહેલી જાણકારી માટેની છે ?NEET 2021 Medium
More PYQs from NEET
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો \(A, a\) ધરાવે છે. જે પ્રભાવી અલીલ \(A\) ની આવૃત્તિ \(0.4\) હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?NEET 2019 Hard
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
- ........ ના ફેરફારના કારણે \(\mathrm{Mn}^{3+} / \mathrm{Mn}^{2+}\) યુગ્મ (couple) માટે \(\mathrm{E}^{\circ}\) મૂલ્ય એ \(\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}^{2+}\) અથવા \(\mathrm{Fe}^{3+} / \mathrm{Fe}^{2 *}\) કરતાં વધારે ધન (Positive) છે.NEET 2024 Medium
- મહાસાગરોમાં નીચે પૈકીનું કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?NEET 2018 Medium