ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution

નીચેના માંથી ક્યુ વિધાન સાચું નથી?

  1. A શક્કરીયા અનેર બટાટા એ કાર્યસદશતા નું ઉદાહરણ છે.
  2. B સમમુલકતા સમાન પૂર્વજો દર્શાવે છે.
  3. C પેંગ્વીન અને ડોલ્ફિનના ફ્લીપર્સ એ સમમુલક અંગો ની જોડી છે.
  4. D કાર્યસદશ રચના એ કેન્દ્રભિસારી ઉદાવિકાસનું પરિમાણ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) પેંગ્વીન અને ડોલ્ફિનના ફ્લીપર્સ એ સમમુલક અંગો ની જોડી છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app