ExamBro
ExamBro
NEET · Biology · STD 12 - 8. microbes in human welfare

નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ

  1. A મોનોસ્ક પુરપુરીઅન્સ - સ્ટેટીન્સ - રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
  2. B સ્ટ્રોપ્ટોકોક્સ - સ્ટ્રેપ્ટોકાઇનેઝ - રુધિરવાહિનીઓમાં ગંઠાયેલ રુધિરને દૂર કરે છે.
  3. C ક્લોસ્ટીડીયમ બ્યુટીલીકમ - લાઇપેઝ - લોંદ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં વપરાય છે.
  4. D ટ્રાયકોડર્મા પોલિસ્પરમ (યીસ્ટ) - સાયક્લો સ્પોરીન- \(A\) - દરદીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર (ઇમ્યુનોસપ્રેસીવ ડગ)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ક્લોસ્ટીડીયમ બ્યુટીલીકમ - લાઇપેઝ - લોંદ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં વપરાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app