NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| \((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ | \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) |
| \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ | \((ii)\) બ્યુટીરીક એસિડ |
| \((c)\) મોનાસ્કસ પરપુરીયસ | \((iii)\) સાઈટ્રીક એસિડ |
| \((d)\) એસ્પર્જીલસ નાઈજર | \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક |
- A \((iv)\quad(iii)\quad(ii)\quad(i)\)
- B \((iii)\quad(iv)\quad(ii)\quad(i)\)
- C \((ii)\quad(i)\quad(iv)\quad(iii)\)
- D \((i)\quad(ii)\quad(iv)\quad(iii)\)
Answer & Solution
Correct Answer
(C) \((ii)\quad(i)\quad(iv)\quad(iii)\)
Step-by-step Solution
Detailed explanation
\((ii)\quad(i)\quad(iv)\quad(iii)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉત્સેચક ક્રિયાના ઉત્સેચકીય ચક્રને સંબંધિત, સાચા ક્રમિક સોપાનો પસંદ કરો :
\(A\). ક્રિયાધાર-ઉત્સેચક સંકુલનું નિર્માણ.
\(B\) મુક્ત ઉત્સેચક અન્ય ક્રિયાધાર સાથે બંધાવા માટે તૈયાર.
\(C\). નીપજોનું મુક્ત થવું.
\(D\). ક્રિયાધારના રાસાયણિક બંધોનું તૂટવું.
\(E\). ક્રિયાધારનું સક્રિય સ્થાન સાથે બંધાવું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium - વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
- \(DNA\) ની પૉલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં, નાઇટ્રોજનયુક્ત બેઇઝ ______ ના \(-OH\) સાથે જોડાયેલ છેNEET 2020 Easy
- સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?NEET 2014 Medium
More PYQs from NEET
- કમ્યુનિકેશનમાં સારા ટયુનિંગ માટે નીચેનામાંથી \(L-C-R\) પરિપથની કઇ જોડ પસંદ કરવામાં આવે છે?NEET 2016 Medium
- સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy
- શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?NEET 2016 Medium
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium
- પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard