NEET · Biology · STD 12 - 2. human reproduction
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| \((a)\) જરાયુ | \((i)\) એન્ડ્રોજન્સ |
| \((b)\) ઝોના પેલ્યુસીડા | \((ii)\) હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ \((hCG)\) |
| \((c)\) બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ | \((iii)\) અંડકોષનું આવરણ |
| \((d)\) લેડીગ કોષો | \((iv)\) શિશ્નનું ઊંજણ |
- A \((ii)\quad(iii)\quad(iv)\quad(i)\)
- B \((iv)\quad(iii)\quad(i)\quad(ii)\)
- C \((i)\quad(iv)\quad(ii)\quad(iii)\)
- D \((iii)\quad(ii)\quad(iv)\quad(i)\)
Answer & Solution
Correct Answer
(A) \((ii)\quad(iii)\quad(iv)\quad(i)\)
Step-by-step Solution
Detailed explanation
\((ii)\quad(iii)\quad(iv)\quad(i)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ડાંગરના ખેતરો ઉપરાંત, સાયનોબેક્ટેરિયા ______ ના વાનસ્પતિક ભાગમાં પણ જોવા મળે છે.NEET 2013 Medium
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - સાચું વિધાન શોધો :
(A) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 12 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(B) માનવ ગર્ભાવસ્થામાં, મુખ્ય અંગ પ્રણાલીઓ 8 અઠવાડિયાના અંત સુધીમાં બને છે.
(C) માનવ ગર્ભાવસ્થામાં, ગર્ભધારણના એક મહિના પછી હૃદય બને છે.
(D) માનવ ગર્ભાવસ્થામાં, બીજા મહિનાના અંત સુધીમાં ઉપાંગો અને આંગળીઓ વિકાસ પામે છે.
(E) માનવ ગર્ભાવસ્થામાં, વાળનો દેખાવ સામાન્ય રીતે પાંચમા મહિનામાં જોવા મળે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?NEET 2013 Medium
- દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છેNEET 2019 Medium
More PYQs from NEET
- પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(H\), શિરોલંબ ઘટક \(V\) અને ડીપ \(\delta\) વચ્ચેનો સંબંધ શું હશે? \(( B_{E}=\) કુલ ચુંબકીય ક્ષેત્ર)NEET 2019 Easy
- નીચેના સંકીર્ણ સંયોજનોમાંથી, દ્રાવણમાં કયા સંયોજનની વાહકતા ન્યૂનતમ હશે?NEET 2025 Easy
- એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- ઉડાનરહિત પક્ષી કે જેના અગ્ર ઉપાંગો તરવા માટે અનુકૂલિત હલેસાં જેવી રચનાઓમાં રૂપાંતરિત થયેલા હોય, તે __________ તરીકે ઓળખાય છે:NEET 2026 Hard
- એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard