NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
| કોલમ \(-I\) | કોલમ \(-II\) |
| \((a)\) તરતી પાંસળીઓ | \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે |
| \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની | \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ |
| \((c)\) સ્કંધાસ્થિ | \((iii)\) અક્ષક જોડાણ |
| \((d)\) સ્કંઘઉલૂખલ | \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી |
- A \((iv)\quad(iii) \quad(i) \quad(ii)\)
- B \((ii)\quad(iv) \quad(i) \quad(iii)\)
- C \((i)\quad(iii) \quad(ii) \quad(iv)\)
- D \((iii)\quad(ii) \quad(iv) \quad(i)\)
Answer & Solution
Correct Answer
(A) \((iv)\quad(iii) \quad(i) \quad(ii)\)
Step-by-step Solution
Detailed explanation
\((iv)\quad(iii) \quad(i) \quad(ii)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મેટાજીનીસીસ ............... ના સંદર્ભમાં જોવા મળે છે. .NEET 2015 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) \(P\) તરંગ \(I\) હદયના સ્નાયુઓ વિધુતકીય વિહીન \(B\) \(QRS\) સંકુલ \(II\) ક્ષેપકનું વિધુવીકરણ \(C\) \(T\) તરંગ \(III\) કર્ણકનું વિધુવીકરણ \(D\)\(T-P\) અવકાશ \(IV\) ક્ષેપકનું પુન:ધ્રુવીકરણ NEET 2024 Medium - અર્ધસૂત્રણ - I દરમિયાન, કઈ અવસ્થામાં યુગ્મન થાય છે?NEET 2020 Easy
- નીચેના પીકી ક્યું મેન્ડલના પ્રભુતાના નિયમને આધારે સમજાવી શકાય છે? \(A\). એક કારકોની જોડ પૈકી એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. \(B\). એલેલ્સ કોઈ અભિવ્યક્તિ દર્થાવતતા નથી અને \(F2\) પેઢીમાં બંને લક્ષણો દેખાય છે. \(C\). સામાન્ય દ્રીકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય છે. \(D\). લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય છે. \(E\). એક સંકરણાના પ્રયોગમાં ફક્ત એક જ પિતૃ લક્ષણ અભિવ્યક્ત થાય છે. નીયે આપેલા વિકલ્પોમાંધી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- સમીકરણ \(GPP - R = NPP\) માં \(GPP\) એ કુલ પ્રાથમિક ઉત્પાદક્તા છે. \(NPP\)એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદક્તા છે. અહી \(R\) છે \(.....\)NEET 2023 Medium
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
More PYQs from NEET
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- સુક્રોઝના જળવિભાજનની પ્રક્રિયામાં નીચે આપેલ છે. સુક્રોઝ \(+\) \(H _{2} O \rightleftharpoons\) ગ્લુકોઝ \(+\) ફ્રૂક્ટોઝ \(300\, K\) પર , જો સંતુલન અચળાંક \(\left( K _{c}\right)\) is \(2 \times 10^{13}\) હોય તો, તેજ તાપમાન પર \(\Delta_{ r } G^{\Theta}\) ની કિંમત શું થશે?NEET 2020 Medium
- જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?NEET 2022 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy - ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.NEET 2021 Hard
- \(30 \,cm\) કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી \(60\, cm\) અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી \(40\, cm\) અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ \(....\) અંતરે રચાશે.
NEET 2021 Hard