NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
| \((a)\) | ઈઓસિનોફિલ્સ | \((i)\) | રોગપ્રતિકારક પ્રતિચાર |
| \((b)\) | બેઝોફિલ્સ | \((ii)\) | ભક્ષકકોષ |
| \((c)\) | તટસ્થકણ | \((iii)\) | વિનાશકારી ઉત્સેચક હિસ્ટામાઈનેઝ મુક્ત કરે |
| \((d)\) | લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) | \((iv)\) | હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે છે. |
- A \((ii)\quad(i)\quad(iii)\quad(iv)\)
- B \((iii)\quad(iv)\quad(ii)\quad(i)\)
- C \((iv)\quad(i)\quad(ii)\quad(iii)\)
- D \((i)\quad(ii)\quad(iv)\quad(iii)\)
Answer & Solution
Correct Answer
(B) \((iii)\quad(iv)\quad(ii)\quad(i)\)
Step-by-step Solution
Detailed explanation
\((iii)\quad(iv)\quad(ii)\quad(i)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- RuBisCO વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?NEET 2021 Medium
- જો \(AB\) રુધિર જૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે છે અને પ્રમાણમાં વધુ સંતાનો હોય છે. આ બાળકો \(A\) રુધિરજૂથ, \(AB\) રુધિર જૂથ, \('B'\) રુધિર જૂથ \(1:2:1\) ના પ્રમાણમાં જોવા મળે છે. \(A\) અને \(B\) પ્રકારના પ્રોટીન \(AB\) રુધિર જૂથ ધરાવતી વ્યક્તિમાં હોય છે આ શેનું ઉદાહરણ છે?NEET 2013 Medium
- \(GnRH\) હાયપોથેલામિક અંતઃસ્ત્રાવ પ્રજનન માટે જરૂરી છે. .... પર કાર્ય કરે છે.NEET 2017 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કોલમ \(II\) \((a)\) ગ્લાયકોસુરિયા \((i)\) સાંધાઓમાં યુરિક ઍસિડનું જમા થવું \((b)\) ગાઉટ \((ii)\) મૂત્રપિંડમાં સ્ફટિક સ્વરૂપે ક્ષારોનો જથ્થો \((c)\) રીનલ કેલક્યુલાઈ \((iii)\) રુધિરકેશિકાગુચ્છમાં સોજા આવવા/ફૂલી જવું \((d)\) ગ્લોમેરૂલર નેફ્રાઈટિસ \((iv)\) મૂત્રમાં ગ્લુકોઝની હાજરી NEET 2018 Medium
More PYQs from NEET
- તેમના બંધારણમાં અનુક્રમે ગ્લાયકોસિડિક બંધ અને પેપ્ટાઇડ બંધ ધરાવતા પદાર્થોને ઓળખો.NEET 2020 Easy
- શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.NEET 2015 Medium
- નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- હેલોજનો માટે નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું નથી ?NEET 2018 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) અને \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે, વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ પ્રતિસુંબકીય છે, જ્યારે \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) એ અનુસુંબકીય છે. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?NEET 2019 Medium