enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
| \((a)\) ઈન્સુલિન | \((i)\) Addison's disease |
| \((b)\) થાઈરૉક્સિન | \((ii)\) Diabetes insipidus |
| \((c)\) કોટીકોઈડ્રસ | \((iii)\) એક્રોમેગાલી |
| \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ | \((iv)\) ગોઇટર |
| \((v)\) ડાયાબિટીસ મેલીટસ |
- A \((v) \quad (i) \quad (ii) \quad (iii)\)
- B \((ii) \quad (iv) \quad (iii) \quad (i)\)
- C \((v) \quad (iv) \quad (i) \quad (iii)\)
- D \((ii) \quad (iv) \quad (i) \quad (iii)\)
Answer & Solution
Correct Answer
(C) \((v) \quad (iv) \quad (i) \quad (iii)\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- મનુષ્યમાં, શ્વાસોચ્છવાસ નીચેના તબક્કાઓમાં થાય છે. આ તબક્કાઓને સાચા ક્રમમાં ગોઠવો.
A. રુધિર અને પેશીઓ વચ્ચે \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
B. વાયુકોષ્ઠોની સપાટીથી \(O _2\) અને \(CO _2\) નું પ્રસરણ.
C. ફુપ્ફુસીય વાતવિનિમય જેના દ્વારા વાતાવરણની હવા અંદર લેવાય છે અને \(CO _2\) સભર વાયુકોષ્ઠોની હવા બહાર મુક્ત થાય છે.
D. કોષીય શ્વસન.
E. રુધિર દ્વારા વાયુઓનું વહન.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium - નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?NEET 2015 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium
More PYQs from NEET
- ફળમાખીના દરેક કોષમાં \(8\) રંગસૂત્રો \((2n)\) હોય છે. સમવિભાજનના આંતરવસ્થામાં જો \(G_1\) તબક્કામાં રંગસૂત્ર સંખ્યા \(8\) હોય તો \(S-\)તબક્કા પછી રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?NEET 2021 Medium
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ \(n_1 \) અને \( n_2 \) છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.NEET 2017 Easy
- નીચે દર્શાવેલ આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર એક આદર્શવવાયુ સમાન પ્રારંભિક અવસ્થામાંથી ચાર જુદી-જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. તે પ્રક્રિયાઓ સમઉષ્મીય, સમતાપીય, સમદાબીય અને સમકદીય છે. \(1, 2,3\) અને \(4\) વક્રોમાંથી સમોષ્મી પ્રક્રિયા રજુ કરતો વક્ર\(.....\) છે.
NEET 2022 Medium - \(m\) દળનો દઢ દડો કોઇ દઢ દીવાલ સાથે નીચે દર્શાવેલ આકૃતિ અનુસાર \(60^o\) ના ખૂણે અથડાઇને ઝડપ ગુમાવ્યા વગર પરાવર્તન પામે છે. દીવાલ વડે દડા પર કેટલો આઘાત લાગશે?
NEET 2016 Medium