enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
નીચેમાં માંથી ક્યુ અંત:સ્ત્રાવ મુક્ત કરતુ \(IUD\) છે?
- A \(LNG-20\)
- B મલ્ટીલોડ \(375\)
- C લીપસ લૂપ
- D \(Cu7\)
Answer & Solution
Correct Answer
(A) \(LNG-20\)
Step-by-step Solution
Detailed explanation
(a) : \(LNG-20\) is the hormone releasing \(IUD\), multiload \(375\) and \(Cu7\) are copper releasing \(IUDs\) and Lippes loop is a nonmedicated \(IUD.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2018 Medium
- રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલNEET 2019 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - યાદી \(-I\) અને યાદી\(-II\)ને મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b) -(c) -(d)\)List \(- I\) List \(- II\) \((a)\) સ્કંધાસ્થિ \((i)\) કાસ્થિમય સાંધો \((b)\) ખોપરી \((ii)\) ચપટ અસ્થિ \((c)\) ઉરોસ્થિ \((iii)\) તંતુમય સાંધો \((d)\) કરોડ સ્તંભ \((iv)\) ત્રિકોણાકાર ચ૫ટ અસ્થિ NEET 2021 Easy
More PYQs from NEET
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) \(\alpha-I\) અન્ટીટ્રીપ્સીન \(I.\) કોટન બોલવોર્મ \(B.\) Cry \(\mathrm{IAb}\) \(II.\) \(ADA\)ની ઉણપ \(C.\) Cry IAc \(III.\) એમ્ફ્ય્સેમા \(D.\) ઉત્સેચક બદલવાની સારવાર \(IV.\) કોર્ન બોરર NEET 2024 Medium - \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) પિટ્યુટરી ગ્રંથી \((i)\) ગ્રેવરોગ \((b)\) થાયરોઈડ ગ્રંથી \((ii)\) ડાયાબીટિઝ મેલિટસ \((c)\) એડ્રીનલ ગ્રંથી \((iii)\) ડાયાબીટિઝ ઈન્સીપીડસ \((d)\) સ્વાદુપિંડ \((iv)\) એડીસન રોગ NEET 2020 Easy